Office for Sale in Manjalpur Vadodara
ઓફીસ વેચવાની છે. (Rs. 18 Lac)
માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ મોલ અને અંબે સ્કૂલ પાસે, 3rd floor ઉપર, Samanvay Sequence માં ઓફીસ વેચવાની છે, 2 લિફ્ટ, અલગ બાથરૂમ , સિક્યોરિટી 24x7, ફાયર સફેટી, ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ પાર્કિંગ વ્યવસ્થા છે.
સંપર્ક : 9426315125