3 BHK Bungalow for Rent in Palsana Surat
બંગલો ભાડે આપવાનો છે. (Rs. 25,000/-)
કડોદરા -પલસાણા હાઈવે ઉપર, સુરત - મુંબઈ હાઇવે ટચ, બુલેટ ટ્રેન સ્ટેશનની નજીક, બાલેશ્વર પાટિયા પાસે 3 BHKનો G+1, 115 વારનો સેમી ફર્નિશ્ડ બંગલો માત્ર ૨૫૦૦૦ માં જ ભાડે આપવાનો છે. અહીં ૨૪ કલાક લાઈટ - પાણીની સાથે ક્લબ હાઉસ, જીમ, રેસ્ટોરન્ટ, સ્વીમીંગપુલ, લાઈબ્રેરી, ગેમ ઝોન જેવી અનેક સુવિધાઓ આવેલી છે.
Contact : 9265977121