|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

1 RK Flat for Sale in Varachha Surat

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 11.51 Lac)

રોડ સાઈડ વાળો, હવા ઉજાસ વાળો, 1 રૂમ કિચન વાળો ફ્લેટ વેચાવાનો છે. ઉમિયાધામ મંદિર રોડ, દસ્તાવેજ છે, લૉન થાય છે, ઓફીસ કરી શકાય એમ છે

સંપર્ક : 9998608444            


2BHK Flat for Sale in Varachha Surat

ફ્લેટ વેચવાનો છે.   (Rs. 42 Lac)

Yogichowk varachha રોડ Surat, 2 BHK, 1000 sq" ft"નો, First Floor ઉપરનો ફ્લેટ વેચવાનો છે. ફૂલ હવાઉજાસ વાળી 3 Standing બાલ્કની તથા 2 બાઈક પાર્કિંગ, 24 કલાક લાઈટ-પાણીની સુવિધા છે. કિમત : 42 લાખ

સંપર્ક : 9510035352            


2BK Row House for Sale in Varachha Surat

રોહાઉસ વેચવાનુ છે.   (Rs. 45 Lac)

સિલ્વર સર્કલ, 2 BK, 17 × 27 sq" ft", G+1 Floor, માત્ર 45 લાખમાં જ વેચવાનો છે. ફુલ હવાઉજાસ વાળી બાલ્કની તથા લાઈટ-પાણીની સુવિધા છે. ફૂલ લોયલટી ફર્નિચર અને ફિકચર સાથે.

સંપર્ક : 9825481951            


Commercial House for Sale in Varachha Surat

કૉમર્શિઅલ ભાડા વાળું મકાન વેચવાનું છે.   (Rs. 60 Lac)

પુણાગામ, ઈશ્વરકૃપા સોસાયટી, લક્ષ્મણનગર પાસે કૉમર્શિઅલ ભાડા વાળું મકાન વેચવાનું છે. મકાનની માહિતી :: નીચે 3 દુકાન એક નું 6000 રૂ. ભાડું, ઉપર 1bhk જેનું 8000 ભાડું, તેની ઉપર એક પતરાવાળી રૂમ જેનું 2000 ભાડું. તેમ ટોટલ 28000 ભાડું ચાલુ છે.

સંપર્ક : 8347833868            


Row House for Sale in Varachha Surat

રો હાઉસ વેચવાનું છે.   (Rs. 1.05 cr.)

બરોડા પ્રિસ્ટેજ પાસે મહેશ્વરી મેડીકલની બાજુમાં વિશ્વેશ્વર સોસાયટીમાં G+3 નું 6BHK, 20*55 sq ft નું દસ્તાવેજ વાળું રો હાઉસ વેચવાનું છે.

સંપર્ક : 9924862861            


પ્રોપર્ટી આપો