Shop for Rent in Ring Road Surat
દુકાન ભાડે આપવાની છે. (Rs. 10,000/-)
રીંગ રોડ ઉપર અજંતા શોપીંગ સેન્ટરમાં 400 Sq" Ft" ની ફુલ ફર્નિશ્ડ દુકાન ભાડે આપવાની છે.
Contact : 9923016199
Commercial Property for Sale in Ring Road Surat
કોમર્શીયલ પ્રોપર્ટી વેચવાની છે. (Rs. 7.00 Cr.)
રીંગરોડ માન દરવાજા ફાયર બ્રિગેડ સ્ટેશનની સામે, ઋષભ પેટ્રોલ પંપ પાસે કોમર્શિયલ પ્રોપર્ટી વેચવાની છે. ટોટલ 14,220 સ્ક્વેર ફીટ છે. આખો ફર્સ્ટ ફ્લોર ટ્રેડ હાઉસ છે. 3,000 સ્ક્વેર ફીટ પંજાબ નેશનલ બેંકને રેન્ટ પર આપેલું છે, જેનું એક લાખ ઉપર ભાડું આવે છે. ગોડાઉન, ઓફિસ અને હોટલ. ટોટલ પાંચ ટોયલેટ છે.
Contact : 9898626799