Tenement for Rent in Mavdi Rajkot
ટેનામેન્ટ ભાડે આપવાનું છે. (Rs. 13,000/-)
મવડી, પટેલ બોડીંગ રોડ ઉપર, પહેલા માળે હવા ઉજાસ અને 24 કલાક લાઈટ - પાણીની સુવિધા વાળો ફુલ ફર્નિશ 2 BHK Tenement માત્ર ૧૩,૦૦૦ માં જ ભાડે આપવાનો છે.
સંપર્ક: 8141723734
2 BHK Flat for Sale in Mavdi Rajkot
ફ્લેટ વેચવાનો છે. (Rs. 28.50/- Lac)
રાજકોટની મધ્યમાં, મવડી ગુરુકુળ રોડ, બાપાસિતરમ ચોક ની બાજુ માં, મવડી પાસે 2 BHK ફલેટ તાત્કાલિક ધોરણે માત્ર ૨૮.૫૦ લાખમાં જ વેચવાનો છે. સુવિધાઓ : 550 કાર્પેટ એરીયા, ફુલ હવા ઉજાસ, લીફટ, ફિકસ ફર્નિચર સાથે, (લોનેબલ) 12 વર્ષ જુનું બાધકામ, એક માળ પર બે ફ્લેટ, ટોટલ 8 ફ્લેટ.
સંપર્ક: 9662488700
Bungalow for Sale in Mavdi Rajkot
બંગલો વેચવાનો છે. (Rs. 1.58 Cr.)
મવડી માં બંગલો વેચવાનો છે. વેસ્ટ ઓપન, ૧૦૧ વાર (લાગુ રોડ - ૨૫ ફૂટ, ફ્રન્ટ - ૧૮.૫ ફૂટ, ઊંડાઈ - ૪૯.૨ ફૂટ)
સંપર્ક: 8155069875
Showroom for Sale in Mavdi Rajkot
શોરૂમ વેચવાનો છે. (Rs. 1.85 Cr.)
રાજકોટ ના અતિ ઝડપી વિકસતા મવડી વિસ્તાર માં બની રહેલ વિશાળ મોલ (અંડર કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ) માં શોરૂમ વેચવાનો છે. ઇન્વેસ્ટમેન્ટ તેમજ ભાડા ની આવક માટે બેસ્ટ ઓપ્શન.
પ્રાઈમ લોકેશન,
૮૦ ફૂટ ના ૨ મેઈન રોડ, કોર્નર પર નો પ્રોજેક્ટ,
આકર્ષક એલિવેશન તથા પ્લાનિંગ,
૧ લાખ ફૂટ નું વિશાળ સેલર પાર્કિંગ.
શોરૂમ ની વિગત આ પ્રમાણે છે.
ગ્રાઉન્ડ ફ્લોર,
મોલ ના એન્ટ્રી ગેઇટ પાસે નો જ શોરૂમ,
૩ સાઈડ થી એન્ટ્રી થઈ શકે તેવો શોરૂમ (સેન્ટર ઓફ એટ્રેક્સન),
૧૪ ફૂટ હાઈટ,
૫૧૫ ફૂટ,
(સાઈઝ - ૧૬'૯" * ૩૦'૯" ફૂટ)
કિંમત - ૧.૮૫ CR.
સંપર્ક: 8155069875
Bungalow for Sale in Mavdi Rajkot
બંગલો વેચવાનો છે. (Rs. 1.95 Cr.)
મવડી માં બંગલો વેચવાનો છે. વેસ્ટ ઓપન, ૧૧૯ વાર કોર્નર (પાર્કિંગ માં કોમર્શિયલ યુઝ માટે બેસ્ટ લોકેશન) (લાગુ રોડ - ૫૦ * ૨૫ ફૂટ, ફ્રન્ટ - ૨૩.૫ ફૂટ, ઊંડાઈ - ૪૯.૨ ફૂટ)
સંપર્ક: 8155069875