Row House for Rent in Masma Surat
રો-હાઉસ ભાડે આપવાનું છે. (Rs. 3000/-)
૧ રૂમ, રસોડું ,હૉલ, કિચન સાઇઝ ૧૨*૪૦ ગ્રાઉન્ડ ફ્લોરનું રો હાઉસ ભાડે આપવાનું છે. મહાકાળી માતાજી મંદિરની ગલીમાં માસમાં ઓરમા રોડ સુરત.
સંપર્ક : 9662721476
Duplex Row House for Rent in Masma Surat
G+1 ડુપ્લેક્ષ રો-હાઉસ ભાડે આપવાનું છે. (Rs. 6000/-)
માસમામાં મોડ્યુલર કિચન, વેસ્ટર્ન ટોયલેટ, RO વોટર પ્યુરીફાયર, લાઈટ-પંખા સાથેનું 2bhk સેમી ફર્નિશ્ડ ડુપ્લેક્ષ રો-હાઉસ માત્ર 6000 માં જ ભાડે આપવાનું છે.
સંપર્ક : 9988807642
2BHK Row House for Sale in Masma Surat
2 BHK રો-હાઉસ વેચવાનો છે. (25 Lac)
માસમામાં મોડ્યુલર કિચન, વેસ્ટર્ન ટોયલેટ, RO વોટર પ્યુરીફાયર, લાઈટ-પંખા સાથેનું 2bhk સેમી ફર્નિશ્ડ ડુપ્લેક્ષ રો-હાઉસ માત્ર ૨૫ લાખમાં જ વેચવાનો છે. ફુલ હવાઉજાસ વાળી 1 બાલ્કની તથા ૧ ફોરવ્હીલ અને ૨ બાઈક પાર્કિંગ, 24 કલાક લાઈટ-પાણીની સુવિધા છે.
સંપર્ક : 9988807642
2BHK Villa for Sale in Masma Surat
વિલા વેચવાનો છે. (30 Lac)
માસમાં - ઓરમાં રોડ ઉપર 2BHK નો, 110 sq Ydનો 22X45 નો East West, 1 four wheel parking, 5 ફુટ નો ઓટલો, ૭ ફુટનો વાડો, 24 કલાક લાઈટ અને પાણીની સુવિધા વાળો વિલા માત્ર ૩૦ લાખમાં જ વેચવાનો છે. ઉપરાંત અન્ય સુવિધાઓમાં Swimming pool with rain dance, Banquet Hall with Party Lawn, Senior Citizen Seating, Children Play Area, Open Air Theatre, 30 feet Road in Society, Camp Fire, Multipurpose Court પણ ઉપલબ્ધ છે.
સંપર્ક : 9328810010