|    
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)
Bhadevechan.com Logo | Bhadevechan.com (www.bhadevechan.com)

Building for Rent in Kamlabag Porbandar

સ્વતંત્ર કૉમર્શિઅલ બિલ્ડીંગ ભાડે આપવાનું છે.   (Rs. 60,000/-)

સ્વતંત્ર કૉમર્શિઅલ બિલ્ડીંગ 134 વાર, ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ, ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર ઉપર ઓફિસ, બેંક, વીમા કંપની કે કોર્પોરેટ. ઑફિસ લાયક ભાડે આપવાનું છે.

સંપૂર્ણ કોમર્શિયલ બિલ્ડીંગ નું ભાડુ 60,000 રૂ.
ફર્સ્ટ ફ્લોર 5 રૂમ, + રીસેપ્શન ભાડુ 25000 રૂ.
સેકન્ડ ફ્લોર 4 રૂમ + વોશરૂમ ભાડું 20,000 રૂ
ગ્રાઉન્ડ ફ્લોર માં 450 ફુટ ની.ઓફિસ ભાડુ રૂ. 15000
(ગ્રાઉન્ડ ફ્લોરમાં 700 ફુટનું પાર્કિંગ પણ છે.)

સરનામું :- કમલાબાગ પાસે, જ્ઞાન જ્યોત વાળી સ્ટ્રીટ, પોરબંદર

Contact : 6352022586            


પ્રોપર્ટી આપો