Showroom for Rent in Kalawad Road Rajkot
શોરૂમ ભાડે આપવાનો છે. (Rs. 70,000/-)
લિંબુડીવાડી મેઈન રોડ પર, ૮૦૦ સ્કવેર ફૂટ કારપેટ, ગ્રાઉન્ડ ફ્લોર, કોમર્શિયલ સ્વતંત્ર મીટર (૮ કેવી), ફોલ્સ સિલીંગ, ગ્લાસ પાર્ટીશન પાછળ સ્ટોર રુમ + પેસેજ + ટોયલેટ બ્લોક+ ફ્રન્ટ પાર્કિંગ વાળી સેમસંગ મોબાઈલ સર્વિસ સેન્ટર વાળી જગ્યા “સુરાજ” લેન્ડમાર્ક ટાવર-૧ સામે વાળી જગ્યા માત્ર ૭૨૦૦૦/- માં જ ભાડે આપવાની છે
સંપર્ક: 6356399909
Shop for Sale in Kalawad Road Rajkot
ત્રણ દુકાનનો જોટો વેચવાનો છે. (Rs. 1.25 Cr.)
કાલાવડ રોડ અને યુની. રોડ વચ્ચેના બેસ્ટ લોકેશન ખુબ જ મોકાની 3 શોપ વેચવાની છે. જેમાં બે દુકાન ૧૪×૧૪ અને બીજી ૭×૧૪ ની સીગલ શોપ છે. ત્રણ શોપ નો કુલ કાર્પેટ એરિયા ૨૧×૧૪ છે. કુલ ૨૧ નો ફ્રન્ટ ઉપર પતરા નો શેડ તથા S.C.P. સીટ નુ બોર્ડ LED લાઈટીંગ સાથે પંખા ટીયુબલાઈટ છે. ડબલ દુકાન ફર્નિચર સાથે ચાલુ ભાડાની આવક છે. બંન્ને દુકાન A.C. કાચ નો ડોર અને CCTV કેમેરા અને ઈન્ટરનેટની સુવિધા છે. વાસ્તુ શાસ્ત્રો મુજબ ઉત્તરદિશાનો ફેઈસ અને ચોરસ દુકાન છે અને કોર્નરમાં છે. જેમાં એટેચ બાથ તથા પાણીની સુવિધા છે. એક સાથે ત્રણ શોપ આપવાની છે.
સંપર્ક: 9998117742