Shop for Sale in Juna Junction Surendranagar
દુકાન વેચવાની છે. (Rs. 28 Lac)
દુકાન વેચવાની છે. મહાવર સાયકલ સ્ટોર્સ, જુના જંક્શન પાસે, રેલવે એન્જિનિયરિંગ ઓફિસ સામે, કલુમલ ની દુકાન પાસે, ફુલ હવાઉજાસ વાળી જગ્યા તથા ધાબાં ની માલિકી સાથે, બને બાજુ રસ્તા તથા દરવાજા, 24 કલાક લાઈટ-પાણીની સુવિધા છે. ( 31 ચો.વાર, 10 ફૂટ પહોળાઈ, 29 ફૂટ ઊંડાઈ , 290 sq feet )
Contact : 7878757671