2BHK Flat for Sale in Gopipura Surat
ફ્લેટ વેચવાનો છે. (Rs. 36 Lac)
ગોપીપુરા, મોટી છીપવાડમાં 2 BHK, 840 sq" "ft" નો ત્રીજા માળે ફૂલ હવાઉજાસ વાળો, ફોરવિલ અને બાઈક પાર્કિંગ સાથેનો, 24 કલાક લાઈટ પાણીની સુવિધા વાળો ફ્લેટ માત્ર 36 લાખમાં જ વેચવાનો છે.
Contact : 8000014419