2 BHK Tenement for Sale in Nirmal Nagar Patan
મકાન વેચવાનું છે. (Rs. 25.51 Lac)
નિમૅળનગર માં 2 BHK , 98 ચો.મીટર નો, માત્ર 25.51 લાખમાં ઘર વેચવાનું છે. ફુલ હવાઉજાસ વાળી બાલ્કની, વરંડો, ધાબા માં ચાઈનામોઝેક ,સાગની બારી ફ્રેમ- મચ્છર જાળી, રસોડામાં વુડન ફર્નિચર, સેફ્ટી બે લોખંડ જાળી, ફેન્સિંગ જાળી તથા ૧ ફોરવ્હીલ અને ૨ બાઈક પાર્કિંગ, 24 કલાક લાઈટ-પાણીની/(સોસા. પર્સનલ બોર) સુવિધા છે.
સંપર્ક : 7227943030